સંપતà«àª¤àª¿ કે સદબà«àª¦à«àª§àª¿……..
માનવ જીવનમાં ધરà«àª® નો પવિતà«àª° પà«àª°àª•ાશ પà«àª°àª—ટે છે તà«àª¯àª¾àª°à«‡ àªàª¨à«‡ àªàª® લાગે છે કે હà«àª‚ ખરેખર જીવન જીવી રહà«àª¯à«‹ છà«àª‚.
àªàªµàª¾ માનવ ના જીવન માં મધà«àª°àª¤àª¾ હોય,હૃદય માં નમà«àª°àª¤àª¾ હોય,વિચારો માં પવિતà«àª°àª¤àª¾ હોય,અને વરà«àª¤àª¨ માં
સદાચાર હોય….પરંતૠઆ બધી વસà«àª¤à«àª“ સંપતà«àª¤àª¿ ધà«àªµàª¾àª°àª¾ જીવન માં નથી આવતી,પણ સદબà«àª¦à«àª§àª¿ ધà«àªµàª¾àª°àª¾ આવે છે.
મહાàªàª¾àª°àª¤ નો àªàª• પà«àª°à«‡àª°àª• પà«àª°àª¸àª‚ગ છે,પાંડવો અને કૌરવો શà«àª°à«€ કૃષà«àª£ ની સહાય માંગે છે તà«àª¯àª¾àª°à«‡ શà«àª°à«€ કૃષà«àª£à«‡ કહà«àª¯à«àª‚ “જà«àª“
àªàª• બાજૠમારી આખી સેના છે અને બીજી બાજૠહà«àª‚ àªàª•લો છà«àª‚ અને હà«àª‚ àªàª•લો આવà«àª‚ પણ લડાઈ નહિ કરà«àª‚.બેમાંથી
જેને જે પસંદ હોય તે વિચારી લો,મારે મન તો બેઉ સરખા છે,કારણ કે તમો બધાય àªàª•જ બીજ ના ફૂલ છો “
કૌરવોઠવિચાર કરà«àª¯à«‹….અહોહો…કેટલો બધો વૈàªàªµ છે ! અને કેટલી મોટી કૃષà«àª£ ની સેના ! આ બધà«àª‚ આપણ ને
મળતà«àª‚ હોય તો àªàª• ખાલી કૃષà«àª£ નà«àª‚ શૠકામ છે ? આથી કૌરવોઠહાથી ઘોડા અને સૈનà«àª¯ માગà«àª¯à«àª‚ જે કૃષà«àª£ મહારાજા
ઠકબà«àª² કરà«àª¯à«àª‚.
યà«àª§àª¿àª·à«àª િરે કહà«àª¯à«àª‚ અમારે કંઈ ના જોઈઠતમેજ àªàª• બસ છો,àªàª• જો તમે હશો તો શૂનà«àª¯ માંથી સરà«àªœàª¨ થશે,અને તમે
નહિ હોવ તો સારà«àª‚ સરà«àªœàª¨ શૂનà«àª¯ થઇ જશે કે વિસરà«àªœàª¨ થઇ જશે.
આ માંગણી માં દિવà«àª¯àª¤àª¾ ના દરà«àª¶àª¨ છે, કૃષà«àª£ àªàªŸàª²à«‡ શૠ? અને હાથી ઘોડા-સૈનà«àª¯ àªàªŸàª²à«‡ શૠ? કૃષà«àª£ àªàªŸàª²à«‡ સà«àª¬à«àª¦à«àª§àª¿
અને હાથી ઘોડા સૈનà«àª¯ àªàªŸàª²à«‡ સંપતà«àª¤àª¿. જીવન ના રથ ને દોરનારો સારથિ જો સà«àª¬à«àª¦à«àª§àª¿ નહિ હોય તો સમજી લેજો
કે આ જીવન નો રથ કà«àª¯àª¾àª‚યક અથડાઈ પડવાનો, સમરાંગણ માં અરà«àªœà«àª¨ જો સફળતા મેળવી શકà«àª¯à«‹ હોય તો
àªàª¨à«€ બાણાવળી કà«àª¶àª³àª¤àª¾ કે ગાંડીવ ના પરાકà«àª°àª® ને લીધે નહિ,પણ àªàª• કà«àª¶àª³ સારથિ ના લીધે.જીવન સંગà«àª°àª¾àª®àª®àª¾àª‚
જેના પાસે સારથિ શà«àª°à«€àª•ૃષà«àª£ છે ઠઆતà«àª®àª°à«‚પ અરà«àªœà«àª¨ ને વિજય મળેજ.આ સà«àª¬à«àª¦à«àª§àª¿ હોય ઠજ માણસ પà«àª£à«àª¯àªµàª¾àª¨ કે
àªàª¾àª—à«àª¯àªµàª¾àª¨ હોય છે, અને ઠબà«àª¦à«àª§àª¿ ના જોરે (બળે) સંસાર ની સંપતà«àª¤àª¿ ને પોતાની પાસે ખેચી શકે છે…..અરે વગર
બોલાવà«àª¯à«‡ ઠસંપતà«àª¤àª¿ àªàª¨àª¾ ચરણો માં àªà«àª•ે છે.
àªàª• બà«àª§à«àª§àª¿àª®àª¾àª¨ રાજા હતો,àªàª¨à«‡ તà«àª¯àª¾àª‚ àªàª• સંપતà«àª¤àª¿àªµàª¾àª¨ રાજા મહેમાન બનà«àª¯à«‹..આ મહેમાન રાજાનો વૈàªàªµ અને
વિસà«àª¤àª¾àª° વિપà«àª² પà«àª°àª®àª¾àª£ માં હતો આ રાજા ઠબà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાને તà«àª¯àª¾àª‚ ખà«àª¬àªœ મહેમાનગીરી માણી પરતà«àª‚ આ રાજા નો
મહેલ ઠાઠમાઠકે àªàªàª•ા વગરનો સાદો હતો.જીવન ચરà«àª¯àª¾ પણ સાદી અને સામાનà«àª¯ હતી.પેલા મહેમાન રાજાàª
બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાને પà«àª°àª¶à«àª¨ કરà«àª¯à«‹ તમે રાજ ચલાવો છો કે સદાવà«àª°àª¤ ખાતà«àª‚ ? બà«àª§à«àª§àª¿ રાજાઠપૂછà«àª¯à«àª‚ કેમ ? હà«àª‚ તો રાજ ચલાવà«àª‚ છà«àª‚.
મહેમાન (સંપતà«àª¤àª¿àªµàª¾àª¨) રાજાઠકહà«àª¯à«àª‚ મને તો લાગે છે તમે સદાવà«àª°àª¤ ખાતà«àª‚ ચલાવો છો લોકો પાસેથી તમો કર લો નહિ,
મહેસà«àª² લો નહિ ને ઉપરથી જે છે તેમાં થી લોકોને આપી દો છો ……ગરીબોને વહેચી નાખો છો આવી રીતે તમારા
àªàª‚ડાર ને ખાલી કરી નાખશો તો રાજ કેવી રીતે ચાલશે ? નહિ હીરા.. નહિ માણેક..નહિ àªàªµà«‡àª°àª¾àª¤..પનà«àª¨àª¾-નીલમ કે
મોતી વગર નો તમારો àªàª‚ડાર પણ કેવો સાદો છે ? મારા àªàª‚ડાર ની વાત જવાદો..ખાલી મારા શરીર પર નà«àª‚ àªàªµà«‡àª°àª¾àª¤
જ કરોડો રૂપિયા નà«àª‚ થાય,મારા àªàª‚ડાર ને તમારા àªàª‚ડાર સાથે સરખાવà«àª‚ તà«àª¯àª¾àª°à«‡ મને લાગે છે મારà«àª‚ રાજà«àª¯ ઠરાજà«àª¯ છે અને
તમારà«àª‚ રાજà«àª¯ ઠસદાવà«àª°àª¤ ખાતà«àª‚ છે. આ તો મેં તમારà«àª‚ અનà«àª¨ ખાધà«àª‚ છે àªàªŸàª²à«‡ મને થયà«àª‚ કે રાજà«àª¯ કેમ ચલાવવà«àª‚ àªàª¨à«€ રીત
શીખવતો જાઉં.તà«àª¯àª¾àª°à«‡ બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાઠપૂછà«àª¯à«àª‚ કેવી રીતે ? àªàªŸàª²à«‡ સંપતà«àª¤àª¿ રાજાઠપà«àª°àªœàª¾àª¨à«‡ કેવી રીતે નીચોવવી,
પà«àª°àªœàª¾ પાસેથી વધારે માં વધારે કર કેવી રીતે લેવો અને પà«àª°àªœàª¾ પà«àª°àª¤à«àª¯à«‡ દà«àª°à«àª²àª•à«àª· રાખવà«àª‚ અને રાજà«àª¯ àªàª‚ડાર કેમ સમૃદà«àª§
બનાવવો ? ઠબધી વરà«àª¤àª®àª¾àª¨ રીત àªàª¨à«‡ બતાવી દીધી.
આ બધà«àª‚ સાંàªàª³à«€àª¨à«‡ બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાઠકહà«àª¯à«àª‚ તમે તમારી રીત બતાવી હવે રજા આપોતો મારી રીત બતાવà«àª‚, સંપતà«àª¤àª¿àª¶àª¾àª³à«€
રાજાઠકહà«àª¯à«àª‚ હાં બતાવો…બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાઠકહà«àª¯à«àª‚ હà«àª‚ તમને પà«àª°àª¥àª® પà«àª°àª¶à«àª¨ પૂછà«àª‚ છà«àª‚ કે તમારી સંપતà«àª¤àª¿ કેટલી ? ઠમને કહો સંપતà«àª¤àª¿
રાજાઠજેટલી સંપતà«àª¤àª¿ હતી પોતાના àªàª‚ડારમાં તેનો હિસાબ આપà«àª¯à«‹ આટલા માણેક-મણી હીરા-પનà«àª¨àª¾ -મોતી àªàª® કહી
અબજોની સંપતà«àª¤àª¿ થતી હતી.બà«àª§à«àª§àª¿àª°àª¾àªœàª¾àª કહà«àª¯à«àª‚ તમારી પાસે અબજો ની સંપતà«àª¤àª¿ છે હવે મારી પાસે શૠછે તે બતાવà«àª‚ કહી
નગર માં ઢંઢેરો પીટાવà«àª¯à«‹ “રાજા મà«àª¶à«àª•ેલી માં છે àªàª¯ માં છે મારે બીજા રાજાને આટલા અબજ આપવાના છે,રાજ અને
રાજાના રકà«àª·àª£ નો સવાલ છે માટે સહà«àª‚ સહà«àª‚ ની શકà«àª¤àª¿ પà«àª°àª®àª¾àª£à«‡ પોતાનો ફાળો રાજà«àª¯ àªàª‚ડાર માં નોધાવી જાય.
તà«àª°àª£ દિવસમાં તો પà«àª°àªœàª¾àª ધન રતà«àª¨à«‹-અલંકારો-હીરા-માણેક મોતી વિગેરના ઢગલાકરી દીધા……બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાàª
સંપતà«àª¤àª¿àªµàª¾àª¨ રાજાને કહà«àª¯à«àª‚ હવે જરા ગણી જà«àª“ તમારી સંપતà«àª¤àª¿ વધારે કે મારી ? બનà«àª¨à«‡àª¨à«€ સરખામણી કરીતો સંપતà«àª¤àª¿àªµàª¾àª¨
રાજાની સંપતà«àª¤àª¿ આના આગળ વામણી લાગતી હતી, બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાઠકહà«àª¯à«àª‚ રાજà«àª¯ તમને ચલાવતા આવડે છે કે મને ?
તમે àªà«‡àª—à«àª‚ કરી કરીને àªàª¨à«€ રકà«àª·àª¾ કરવા ચોકિયાત રાખો છો ! બીજા રાજાઓ ના મનમાં ઈરà«àª·àª¾ પેદા કરો છો………..મારો
àªàª‚ડાર મારે તà«àª¯àª¾àª‚ નહિ મારી પà«àª°àªœàª¾ ના તà«àª¯àª¾àª‚ છે. àªàª‚ડાર સંપતà«àª¤àª¿ નહિ સà«àª¬à«àª¦à«àª§àª¿ છે, અહી ઈરà«àª·à«àª¯àª¾ કે અદેખાઈ પણ નથી.
પૈસા કરતાં સદબà«àª¦à«àª§àª¿ પà«àª°àª¾àªªà«àª¤ કરવા માટે વધારે કાળજી રખો……..
CARE MORE FOR VIRTUES THAN FOR MONEY……