માછણો અને માળી ….
માછલા ના ટોપલા લઇ ને જતી માછણો ને ધોધ માર વરસાદ ને કારણે હેરાન થતી જોઈ,
àªàª• માળી ઠઆશરો આપી, ટોપલા બહાર મà«àª•ાવી બાજૠનો àªàª• રૂમ સà«àªµàª¾ માટે આપà«àª¯à«‹,
બધી માછણો મધરાતે બહાર નીકળી ગઈ.
જાગી ને માળી ઠપૂછà«àª¯à«àª‚ ! કેમ ઉંઘ ન આવી ? તો કહે àªàª¾àªˆ કà«àª¯àª¾àª‚થી આવે ? તમારો ઓરડો
ખૂબ ગંધાય છે, માળી સમજી ગયો કે સદાય માછલા ની દà«àª°à«àª—ંધ માં રહેતી માછણો ને
બગીચા ના ફૂલો ની સà«àª—ંધ અસહà«àª¯ થઇ પડી છે.