કાચ ની વસ્તુ ફૂટવાનો અવાજ……

 

કિચન માં કંઈ ફૂટવાનો અવાજ આવતા પિતા એ પુત્ર ને કહ્યું જો ને કોણે ફોડ્યું,

પુત્ર બોલ્યો જવાની જરૂર નથી, અહી બેઠા જ મને ખબર પડી ગઈ કે મમ્મી એ

ફોડ્યું છે .

પિતા કહે અરે ઘર માં દસ માણસો છે તો તને શી રીતે ખબર પડી ? તો કહે બીજા એ

ફોડ્યું હોત તો ! તે ફૂટવાની સાથે ક્રોધી મમ્મી નો પણ ભારે અવાજ પણ આવ્યો હોત.