Uncategorized

અસારતા……..

 
ફકીર- કિતને તવંગર હો ગયે, કિતને ભી મુફલીસ હો ગયે;
યહ ખાક મેં જબ મિલ ગયે, દોનો બરાબર હો ગયે.
    
 
એક સુખી, વિલાસી તવંગર ની બળતી ચિતા માં
હજારો માણસો ચંદન ના લાકડા નાખતા હતા, જયારે
ગરીબ ની ચિતા માં બે ચાર જણ છુટા છુટા લાકડા વીણી
ને નાખતા હતા,
                    
       ત્યાં એક ફકીર આવ્યો બન્ને ની ચિતા માંથી રાખ લઈને સુંઘી,
       ચાખી, તપાસી તો ફેર ન લાગ્યો અને ઉપર ની પંક્તિ બોલ્યો.