હું ગુમ થતાં બચી ગયો

 

એક મુર્ખ કુંભારે ઘર માં પાર્ટી રાખી, બધા મિત્રો ને નિમંત્ર્યા, મિત્રો એ આવીને પૂછ્યું ભાઈ શેના માન માં

આ પાર્ટી રાખી છે ? મુર્ખ કુંભારે જવાબ આપ્યો, મારો ગધેડો ગુમ થઇ ગયો એટલે, બધા વિચાર માં પડી

ગયા, ગધેડો ગુમ થયો એમાં પાર્ટી હોતી હશે ? ત્યારે કુંભારે પોતાની હકીકત બતાવી, મારા સદનસીબે હું

તે ગધેડા પર નહોતો બેઠો, àª¨àª¹àª¿ àª¤à«‹ àª¹à«àª‚ પણ ગધેડા ની સાથે ગુમ થઇ ગયો હોત ! 

હું ગુમ થતાં બચી ગયો તેની આ પાર્ટી છે ?