શરાબ ખાંસી ને મૂળ થી ઉખાડ દેગી ?

શરાબ ખાંસી ને મૂળ થી ઉખાડ દેગી ?
 
હિંદુ મુસ્લિમ અને શીખ એ ત્રણ લશ્કર ના અધિકારીઓ એક દિવસ ભેગા થયા,
 
મુસ્લિમ ને ખાંસી થઇ હતી,શીખે કહ્યું એક પેક શરાબ પીલો ખાસીકો જડ સે નિકાલ
 
દેગી. મુસ્લિમે કહ્યું હરગીજ નહિ, શુ શરાબ થી મટે ખરી ? હિંદુ એ કહ્યું ભાઈ જયારે
 
શરાબ ધર્મ ને મૂળ થી ઉખાડી નાખે છે તો પછી ખાંસી ને મૂળ થી ઉખેડતાં શી વાર.