બદમાશી…..

બદમાશી.....
 
ગામ ના પાદરે નટો ખેલ કરવા આવ્યા, ગામ આખું ઉમટ્યું તેમના ખેલ જોવા, 
અવનવા ખેલ જોઈ એક ભરવાડ ને એવું તો પોરસ ચઢ્યું, કે એક એક ખેલ જોઈ ને તે ઇનામ 
પર ઇનામ જાહેર કરવા લાગ્યો, અને બીજા ને બોલવાનો મોકો પણ ના આપ્યો , ખેલ પુરા થતાં જ
નટો નો સરદાર ભરવાડ પાસે જાહેર કરેલા ઇનામ લેવા ગયો.
ભરવાડે કહ્યું ભાઈ તે ખેલ બતાવી આંખો ને ઠંડક આપી, તેવી રીતે મેં ઇનામ કહી તારા 
કાન ને ખુશ કર્યાં. એમાં લેવા દેવા નું શુ ? હિસાબ બરાબર .... 

આને કહેવાય…. ધૂર્ત.

 àª¨àªŸà«‹ ગામ ના પાદરે પણ કદી àª¨àª¹à«€ આવવાના કસમ ખાઈ ને ગયાં.