બડા જુઠા કૌન…..

 


એક લશ્કરી જવાને પત્ની બીમાર છે,એમ બહાનું કાઢી છુટ્ટી માગી, કડક સ્વભાવ ના અધિકારી એ,
કહ્યું કે પહેલા હું તારા ઘરે પુછાવીશ પછી છુટ્ટી આપીશ.
 
સાત દિવસ પછી પેલા અધિકારી એ કહ્યું ,તારી પત્ની સાજી છે,તેને કંઈ થયું નથી જવાબ આવી 
ગયો છે ,તુ જુઠ્ઠો છે.
 
જવાન હસવા લાગ્યો ,અધિકારી એ પૂછ્યું કેમ હસે છે ? તો કહે , મારા તો લગ્ન જ નથી થયા તો 
જવાબ શેનો આવ્યો ? બડા જુઠ્ઠા કોન હૈ ?