ધનવાનો ને ઊંઘ ક્યાંથી આવે ?

સોના જબ તુમ થે નહિ ,સોના થા આરામ,સોના જબ તુમ આ ગયે સોના હુઆ હરામ;
સોના હો યદી પાસમેં, હૈ સોને મેં હાર, સો ના સો ના કહ રહા સોના સ્વયં પુકાર.
બિલ્લી – ઉંદર
 
બિલ્લી કહે … ……….ઇસ બીલ મેં સે ઉસ બીલમે જો ઉંદર તુ જાય ,લાખ ટકા આપું રોકડા સુખે બૈઠ કે ખાય.
 
ઉંદર નો જવાબ………ભોય થોડી ભાડું ઘણું જીવનું જોખમ થાય,તમો ટકા આપો રોકડા પણ કહો માસી કોણ ખાય.