ડોક્ટર સાહેબ નું ગણિત…..

અત્યંત ગંભીર રોગ ના ઓપરેશન માટે થીએટર માં લવાયેલ એક દર્દી એ,

દર્દ ભર્યા સ્વરે પૂછ્યું ડોક્ટર સાહેબ સાચું કહેજો મારી બચવાની તકો  àª•à«‡àªµà«€  છે ?

ડોકટરે કહ્યું એકસો પચ્ચીસ ટકા તમે બચી જવાના. દર્દી એ કહ્યું પણ તમે તો

કહેતા હતા કે આ કેસ ગંભીર છે,તો પછી આટલા વિશ્વાસ થી કેમ  કહી  àª¶àª•à«‹ ?

એતો એમ છે કે આવા કેસો માં અમારા તારણ મુજબ દસ માંથી નવ દર્દી મરી

જાય છે,અને આજે અત્યાર સુધી માં નવ દર્દી મરી ચુક્યા છે.

ડોકટરે સાહેબ  સફાઈ આપતા કહ્યું.