કંજૂસ શેઠ….

ધન ભેગું કરનાર કંજૂસ શેઠ ગંભીર બીમાર પડતાં,બધા એ દવા કરાવવાનું કહ્યું,

તો શેઠે પૂછ્યું કેટલો ખર્ચ થશે ? સગા સબંધીઓ એ કહ્યું ચાર પાંચ હજાર,શેઠે પૂછ્યું

અગ્નિ દાહમાં કેટલો થાય ? પેલા બોલ્યા ૨૦ – ૩૦ ત્યારે શેઠ બોલ્યા…

 

રૂપિયે સહસ્ત્ર ઈલાજ મેં , દાહ ક્રિયા મેં ત્રીસ,

મરના હી અચ્છા રહા, તબ તો વિશ્વાવીસ.