બધાંને àªàª® છે કે હà«àª‚ ફાવી ગયો છà«àª‚..
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છà«àª‚,
બધાંને àªàª® છે કે હà«àª‚ ફાવી ગયો છà«àª‚,
અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે,,
ને મારા દેશમાં લોકો àªàª•àª¬à«€àªœàª¾àª¨à«‡ જોઈને જીવે છે,
અનહદ ઠંડીમાં લેપટોપ સાથે àªàª• રૂમમાં પà«àª°àª¾àªˆ ગયો છà«àª‚,
ને બધાંને àªàª® કે હà«àª‚ ફાવી ગયો છà«àª‚,
અહીં માણસમાં થી દ ોસà«àª¤ નીકળી ગયો છે
;ને ધોળીયાનો સà«àªµàªàª¾àªµ બધાંને àªàª°à«àª–à«€ ગયો છે,
લા ગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છà«àª‚,
ને બધાંને àªàª® કે હà«àª‚ ફાવી ગયો છà«àª‚,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છà«àª‚,
બધાંને àªàª® છે કે હà«àª‚ ફાવી ગયો છà«àª‚,
àªàª• ટાઇમ ખાવ છà«àª‚, ને ઓફીસ જાઉં છà«àª‚,
માણસ માંથી જાણે મશીન બની ગયો છà«àª‚,
આàªàª¾àª¦ àªàª¾àª°àª¤àª®àª¾àª‚ થી અહી આવી ફરી ગà«àª²àª¾àª® બની ગયો છà«àª‚,
ને બધાંને àªàª® કે હà«àª‚ ફાવી ગયો છà«àª‚,
àªàª—વાન, થોડી જિંદગી બાકી રાખજે કે,
મારા દેશમાં મારે જીવવà«àª‚ છે,
ફરી ટોળે વળી પેલા ગલà«àª²à«‡ બેસવà«àª‚ છે,
ફરી સેવ ઉસળ પેટ àªàª°à«€àª¨à«‡ ઠોકવà«àª‚ છે,
બાઈક પર તà«àª°àª£ સવારી રખડવà«àª‚ છે,
àªàª—વાન, પોતાના લોકોથી છà«àªŸà«‹ પડી ગયો છà«àª‚,
ને બધાંને àªàª® કે હà«àª‚ ફાવી ગયો છà«àª‚,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છà«àª‚,
બધાંને àªàª® છે કે હà«àª‚ ફાવી ગયો છà«àª‚..
Hiren