સ્વાર્થી …..

 
 
પોતાનો પતિ મરી જતા સ્વજનો સમક્ષ સ્ત્રી રોતી રોતી કહે – હાય ઉઘરાણી કોણ કરશે ?
કીમતી ગાડી કોણ ચલાવશે ? એક સગો બોલ્યો હું કરીશ ,કહેવા લાગતા પેલી પાછી રડતાં
રડતાં બોલી દસ હજાર નું દેવું કોણ ચૂકવશે ? ત્યારે પેલો કહે ભાઈ બધા વારાફરથી જવાબ
આપો હું એકલો કેટલી જવાબ દારી લઉં !!