સ્વપ્ન……..

સ્વપ્ન……..
જીરવતાં જાય આખી જિંદગી,એ દર્દ આપે છે,
છતાં આંખો માંથી અશ્રુ ઓ ને સરવા પણ નથી દેતા,
મનુષ્યો ભાગ ભજવે છે,કદી ઈશ્વર થી ચઢિયાતો,
નવા નિત મોત આપે છે ને મરવા પણ નથી દેતો,
નવા નિત મોત વચ્ચે આક્રંદ કરતી જિંદગી જીવીએ ત્યારે,
સ્વપ્ના સ્મિત કરાવે એનાથી વધારે કરુણા કંઈ હોઈ શકે?