વાણી નું શ્રવણ

વ્યાસજી ની વાણી નું શ્રવણ કરવા એક ભાઈ રોજ આવતા,

એક દિવસ વ્યાસજી એ કહ્યું કે તમારા દીકરા ને કાલે કથા,

સંભાળવા લઈને આવજો.

 àª¬à«€àªœàª¾ દિવસે તે ભાઈ એકલા જ આવ્યા,વ્યાસજી એ પૂછ્યું !

દીકરા ને કેમ લાવ્યા નહિ ? પેલા ભાઈ એ જવાબ આપ્યો,

ગુરુજી તે નરમ દિલ નો છે,મારી જેમ પાક્કી છાતીવાળો નથી,

તમારી કથા થી તો એને જલ્દી વૈરાગ્ય થઇએમ છે.

 àªµà«àª¯àª¾àª¸àªœà«€ એ વિચાર્યું ,આવા પથ્થર àª¹à«ƒàª¦àª¯ આગળ કથા શુ કામની ?