અનોખો રંગ ફૂલો નો ……૧

 àª…નોખો રંગ ફૂલો નો ……
 
પાગલ છે જમાનો ફૂલો નો, દુનિયા છે દીવાની ફૂલો ની,
ઉપવન ને કહી દો ખેર નથી,વિફરી છે જવાની ફૂલોની….
 
                                 જમાનો બદલાતો રહે છે પણ એનો ફૂલ પ્રત્યે નો પ્રેમ બદલાતો નથી,
                                 ફૂલો પ્રત્યે ની આશક્તિ પાગલ પના ની હદ સુધી જતી હોય છે ત્યારે,
                                 àª¶àª¾àª¯àª° ઉપવન ને ચેતવણી આપે છે કે મર્યાદા માં રહેજો નહીતર ખેર નથી.
 
અધિકાર હશે કંઈ કાટો નો, એની તો રહી ના લેશ ખબર,
ચિરાઈ ગયો પાલવ જયારે, છેડી ને જવાની ફૂલો ની,
 
                               કંટકો ના રૂપ રંગ અનોખા હોય છે ,એ જુદે જુદે વેલે નડતા રહે છે અને, પોતાનો અધિકાર કાર બતાવતા રહે છે,
                               અધિકાર કબુલ કર્યાં વિના જઈએતો ફૂલો ને ચૂંટ્યા પહેલા પાલવ ચિરાઈ જાય..
                                                                                                                                                                                         cont.