Uncategorized

સમજદાર કો ઈશારા કાફી…. B

મિલાવટ…

અબ તો દિન મેં ભી નજર આને લગે હૈ,ચેહરે ઘુંઘલે;

લગતા હૈ ઉજાલેમેં જરૂર,અંધેરે કી મિલાવટ હૈ.

 àª­à«àª°àª·à«àªŸ…નહિ…

એવા હજુ ય લોકો વસે છે,જગત મહીં :

મોકો મળે છતાં યે ,કદી ભ્રષ્ટ બને નહિ .

હિમાલય..

ખડા હિમાલય બતા રહા હૈ,ડરો ન આંધી પાણી મેં;

ખડે રહો અપને પથ પર,લાખ મુશીબત આને મેં .

 àª®à«ˆàª¤à«àª°à«€..ભાવના..

શમે ના વેર થી વેર,ટળે ના પાપ થી પાપ :

ઔષધ સર્વ સુખોનું ,મૈત્રી ભાવના અમાપ.

 àª–ામી…

પડી જાય જો મકાન બનતા પહેલા,તો ચણતર ની ખામી છે,

બેટા જો  થાય બાપ ની સામે,તો ભણતર ની ખામી છે;

રામ-શ્રવણ ની પિતૃ ભક્તિ,ભરી છે આ ભૂમિ ના કણ કણ માં,

એ ભૂમિમાં જો આવું થાય ,તો નક્કી ઘડતર ની ખામી છે.