પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધા યાદ

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધા યાદ ,દુખદર્દ છે એવા કે તમે પણ ન રહ્યા યાદ,
રહેશે મને આ મારી મુસીબત ની દશા યાદ, બીજા બધા તો ઠીક છે,આવ્યો ન ખુદા યાદ.

!! સંબધ નો સહારો ન હોય ત્યારે ભગવાન યાદ આવે છે, પણ અહીતો ભગવાન પણ યાદ નથી આવતો !!

રડી ને દર્દ માં વૃધ્ધી નથી કરવી હવે,

હસી ને દર્દ ની કિંમત વસુલ કરવી છે.

Author: rajnissh

Share This Post On

1 Comment

  1. It¦s really a cool and useful piece of info. I¦m satisfied that you simply shared this helpful info with us. Please keep us up to date like this. Thank you for sharing.

Submit a Comment

Your email address will not be published.