અનોખો રંગ ફૂલોનો ……3

અનોખો રંગ ફૂલોનો ….. à«©
 
જગે અર્પણ કર્યાં કાંટા, કશું વિપરીત વિચારી ને,
અમે એના વડે કીધી ,સુરક્ષિત પ્રાણ ક્યારી ને.
 
પાસે ગયા તો એમને ખુશ્બૂ જ ના મળી,
મોહ્યાં હતા જે દુર થી ફૂલો ના રંગ પર ……
 
ક્યારેક હૈયું,ફૂલનારસના પ્યાલા ભરી ને મનને હળવું કરી દેતું હશે,પરંતુ જગતે સોગાદમાં આપેલા કાંટાનો પણએ કેવો!ઉપયોગ કરેછે..
દુર થી રૂપ રંગ ને મોહી જવાની કવિ ના પાડે છે, પરંતુ મહેક નો મર્મ સમજાય તો એની રંગીન નિશાની કોતરી રાખવા જેવી ખરી……!
ફૂલોની માસુમિયતઅને મોહકતાએ આળસી પણા ના આવરણો બને છે,જયારેકાંટાઓઆવરણવગરના છે,એએનો ડંખ છુપાવતાનથી.

Author: rajnissh

Share This Post On